જીનકી તમન્ના દીલ મે થી,
જુદાઈ અબ હમ ઉનકી સહતે હૈ,
ફુરસત્ નહિ ઉન્હે હમસે બાત કરને કી,
ઇસ લીયે હમ હર વખ્ત ખામોસ સે રહતે હૈ…

ગમ મે હસને વાલો કો કભી રુલાયા નહી જાતા,
લહેરો સે પાની કો હટાયા નહી જાતા,
હોને વાલે હો જાતે હૈ ખુદ હી દીલ સે અપને,
કીસી કો દેખકર અપના બનાયા નહી જાતા…

હમ વો ઈશ્ક હૈ જો દિલ બનકર ધડકતે હૈ,
હમ વો ખુશબુ હૈ જો બાહો મે મહકતે હૈ,
હમસે પ્યાર ના કરના એ જાલીમ,
હમ વો દર્દ હૈ જો આખોસે છલકતે હૈ…

ના સમજા મેરી મોહબ્બત કો તુને,
ના સમજી ગયી તેરી વફા મુજસે,
ગીલા ના કિયા થા કભી ભી હમને,
અબ ક્યા કરેંગે શીકાયત તુમ્સે….

 

 

 

માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો….

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા
મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….

છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો…

આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો….

 

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

 

 

બધે જ પડજો પણ પ્રેમ મા પડશો નહી,
ને જો પડો તો પછી રોડણાં રડશો નહી.

પ્રેમ જેવુ કઈ નથી, છે આ બધા લાગણીવેડા,
ઇશ્કની ગજ્ઞલનાં રવાડે ચડશો નહી.

પ્રેમિકા સુખેથી ખાતી હશે ગાજર નો હલ્વો,
ને તમે વીરહ્મા ભુખે મરતા હશો.

કામ કઢાવવાના નુશ્ખાં ગણા હોય છે,
દરેક મિઠા સ્મિત ને પ્રેમ ગણશો નહી,

ભણશો ને ગણશો તો જ શુખ પામશો,
નહિ તર પછી મફત મા પણ ખપશો નહીહોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

એક વ્યક્તિ બૉર મે બૈઠા રો રહા થા, બારટેન્ડર સે રહા નહી ગયા, ઉસને પૂછા,
બૉરટેન્ડર : અરે ભઈ, ક્યોં રો રહે હો, અપના ડ્રિંક ઇન્જૉય કરો ના।
વ્યક્તિ : મૈ એક લડકી સે પ્યાર કરતા થા, ઉસકો ભુલાને કે લિએ ડ્રિંક પી રહા હૂઁ, લેકિન ઉસકા નામ યાદ નહી આ રહા, ઇસલિએ રો રહા હૂઁ।

મુન્ના ભાઈ: સર્કિટ યે બતા અગર કોઈ બિના દાઁત વાલા કુત્તા કાટ લે તો ક્યા કરને કા?
સર્કિટ : બહુત સિંપલ હૈ ભાઈ, બોલે તો ૧૪ ઇન્જેક્શન લગવાને કા બિના સુઈ કે।

સંતા સિંહ એક જગહ રેસ્ટોરેન્ટ સમઝ કર ઘુસ ગયા ઔર ટેબિલ પર બૈઠતે હી ચિલ્લાને લગા, એક લસ્સી લાઇયો, જલ્દી સે।
કિસી ને ફુસફુસાતે હુએ બતાયા: શ્શ્શ………….. યે લાઇબ્રેરી હૈ, ધીરે બોલો।
સંતા સિંહ ( ફુસફુસાતે હુએ), અચ્છા, એક લસ્સી લાના, જલ્દી સે।

લેડી ડૉક્ટર (રાજેશ સે ) તુમ રોજ સુબહ ખડ઼ે હોકર ઔરતોં કો ક્યોં ઘૂરતે રહતે હો?
રાજેશ (લેડી ડૉક્ટર સે) ડૉક્ટર સાહિબા આપને હી તો બોર્ડ પર લિખ રખા હૈ ઔરતોં કો દેખને કા સમય સુબહ 9 બજે સે 11 બજે તક।

એક આખિરી ચુટકુલા:
શિક્ષક (વિદ્યાર્થી સે)- પ્યાર વ ઇશ્ક મેં ક્યા ફર્ક હૈ?
વિદ્યાર્થી (શિક્ષક સે)- પ્યાર વો હૈ જો આપ અપની બેટી સે કરતે હૈં ઔર ઇશ્ક વો હૈ જો મૈં આપકી બેટી સે કરતા હૂં।

કોઇ પણ સાલ ની તારીખ નો વાર ગોતો નિચે ના કોસ્ટ્ક્મા થિ મહિના પ્રમાણે કોડ લીઓ

દાખલા-૧-૮-૧૯૯૦

જાન્યુઆરી-2

ફેબરુઆરી-5

માર્ચ-5

એપ્રલ્-1

મે-3

જુન્-6

જુલાઈ-1

ઓગાસ્ટ-4

સપ્ટેમ્બર્-7

ઓકટ્મ્બર્-2

નવેમ્બર્-5

ડીસેમ્બર્-7

૧-ઓગસ્ટ્-૧૯૯૦

સાલ ને ૪ થિ ભાગાકાર કરો ૧૯૯૦ તો ૯૦/૪-૨૨

 

  સાલ-૯૦

+તા-૧

ભા.ફ.-૨૨

કોડ-4

ટોટલ-૧૧7/૭-૧૬સેચ-5 તો બુધવાર

0 સેચ વધે તો રવિવાર

6- વધે તો શનિવાર

Rajkot is founded in the year of 1610 by Vibhaji Jadeja & Raju Sandhi.

Rajkot was once the capital of the princely state of Saurashtra. Today it is best known as the town where Mahatma Gandhi spent the early years of his life when his father was a Diwan or Prime Minister to the king of Saurashtra.

Area 69 Sq. Kms.
Latitude    20.58 North Latitude to 23.08 North Latitude
Altitude 70.20 East Altitude to 71.40 East Altitude
Population 18,00,000
Literacy 69.31%
Average Rain 276 m.m
Birth – Death rate Birth 33.56% and Death 10.17%, Child Death 50.36%
Election ward 20
High Schools 90
Colleges 20
Private School 298
School Board’s Primary School 81
Technical Institute 5
Nursery 4

Racecourse Sardar Smruti Bhavan Balbhavan
Kaba Gandhi no Delo Javahar Nehru Udhyan Planetorium & Community Science Center
Jubilee Garden Doordarshan Kendra Shayama Prasad Art Gallery
Rashtriya Shala Aji dam / Nyari dam Olympic Style Swimming Pool
Fun World Hemu Gadhvi Auditorium Pandit Din Dayal Upadhyay National Park
Watson Museum Jantabaug Sorthiyawadi Chowk Step Garden
Gandhi Udhyan Akashvani Kendra Jagat Mandir
Airport Amusement Park The Rajkumar College
Lal Pari Lake & Randerda Deer Park Wankaner

Kaba Gandhi no Delo :
Gandhiji’s ancestral home which now houses the Gandhi Smriti, a permanent exhibition.
Watson Museum And Library :
Located in the pleasant Jubilee Garden, the museum is a good introduction to Saurashtra’s cultural heritage.
 
Lal Pari Lake And Randerda :
A picturesque picnic spot, 5 kms, from Rajkot.
 
Aji Dam :
It is situated 8 kms, from Rajkot and supplies the town’s water.
 
The Rajkumar College :
As early as in 1870, the state had become known for its Rajkumar college, built for the education of the princes of the Indian state.
 
Rashtriya Shala :
It was founded by Mahatma Gandhi which has a center of patola weaving.
 
Jagat Mandir :
It is beautiful carved temple of Shri Ramkrishna Paramhansa. It is made of red stones.
 
Wankaner :
About 50 kms from Rajkot on the way to Kutch; is the palace of Wankaner, now converted into a Heritage Hotel.
 
How to get there :
Air     : Various Airlines operate daily services connecting Rajkot with Mumbai.
Rail   : Rajkot is a junction on the Western Railway, Viramgam-Okha meter gauge line.
Road : State transport buses and private luxury coaches connects various centers of Gujarat. It is     situated 768 Kms, from Mumbai via Ahmedabad, 101 Kms, from Junagadh, 193 Kms, from Porbandar, and 216 Kms, from Ahmedabad.

વાલ્મીકિ ઋષિ એક બપોરે મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગાતટે જતા હતા. રસ્તામાં તમસા નામની નાની નદી આવી. તમસાનું નિર્મળ કાચ જેવું જળ જોઈ વાલ્મીકિને બહુ આનંદ થયો. તેમણે પોતાની પાછળ ચાલ્યા આવતા શિષ્ય ભરદ્વાજને કહ્યું : ‘તમસાનું જળ કેવું નિર્મળ છે ! સંતપુરુષોનાં મન આવાં નિર્મળ હોય છે. સંતોનાં નિર્મળ મન જેવા તમસાના જળને હું ગંગાજળ સમું પવિત્ર સમજું છું. માટે આજે ગંગાતટે ન જતાં હું અહીં જ મધ્યાહ્નસંધ્યા કરીશ.’

શિષ્યે પોતાના હાથમાંથી કળશ નીચે મૂકી ગુરુને વલ્કલ વસ્ત્ર આપ્યું. તે લઈ વાલ્મીકિ તમસાને કિનારે આવેલા વનમાં એકાંત સ્થળની શોધમાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તેમણે એક જગ્યાએ બે ક્રૌંચ પંખીઓને જોયાં. એક નર હતો, બીજી માદા હતી. બંને સુખેથી ગેલ કરતાં હતાં ને મધુરો અવાજ કરતાં હતાં. એ જોઈ વાલ્મીકિ મનમાં ને મનમાં બોલ્યાં : ‘કેવાં નિર્દોષ પંખીઓ !’

બરાબર એ જ વખતે સનનન કરતું એક તીર આવીને નર પંખીની છાતીમાં ચોંટ્યું. કાળી ચીસ પાડી નર ભોંયે પડી ગયો. એના શરીરમાંથી દડદડ લોહી વહેવા માંડ્યું. એ તરફડવા લાગ્યો. આવા વિષમ સમયે પણ પંખિણી પોતાના નરની પાસેથી ખસી નહિ. તેની પાસે ઊભી ઊભી તે કરુણ સ્વરે રૂદન કરવા લાગી. એક પલકમાં આ બની ગયું. વાલ્મીકિએ પૂંઠળ નજર કરી જોયું તો વિકરાળ મોંવાળો એક પારધી હાથમાં ધનુષબાણ લઈ ઊભો હતો; ને ઘાયલ નર પંખીને ઉપાડી જવા જોસથી આગળ વધવાનું કરતો હતો. એને જોઈને ઋષિને ક્રોધ ચડ્યો. ક્રોધથી સળગી ઊઠેલા તેમના હૃદયમાંથી તરત એક શ્લોક નીકળી પડ્યો :

મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વં અગમ: શાશ્વતી: સમા: |
યત્ક્રોઝ્ચમિથુનાદેકમ્ અવધી: કામમોહિતમ્ ||

(અરે દુષ્ટ ! તેં આ શું કર્યું ? ગેલ કરતાં નિર્દોષ પંખીડાંની જોડ તોડીને તેં ભારે અપકર્મ કર્યું છે, માટે લાંબુ જીવશે તોય તને આ ધરતી પર ક્યાંય ઠરી રહેવા ઠામ નહિ મળે !)

ક્રોધ કરતાં થઈ ગયો. પણ પછી ઋષિને પસ્તાવો થયો કે અરે ! મારાથી આ કેવો દોષ થઈ ગયો ! મને પંખીની દયા આવી તે તો સારું છે, પણ દયામાંથી ક્રોધ પેદા થયો એ ખોટું થયું. ક્રોધ કરીને મારા તપનો મેં નાશ કર્યો છે. ખરેખર, આ તો મને અપજશ મળે એવું કૃત્ય થઈ ગયું ! આમ વિચાર કરી તેમણે શિષ્યને કહ્યું : ‘ભૂંડી થઈ ! દયાળુ થવા જતાં હું દુષ્ટ થયો.’
શિષ્યે કહ્યું : ‘ના….રે, આપે કેવો સુંદર શ્લોક રચ્યો છે ! આઠ આઠ અક્ષરવાળા ચાર ચરણવાળો આવો છંદ અગાઉ કોઈએ કદી સાંભળ્યો નથી.’
ઋષિએ કહ્યું : વાત તો ખરી, એ છંદ અત્યારે મારાથી નવો જ રચાઈ ગયો છે. પરંતુ મારા ક્રોધમાંથી એ પેદા થયેલો હોઈ એ મને અપજશ દેનારો થશે એવો મને ભય છે.’

શિષ્યે કહ્યું : ‘ના, ના, ના. આપ જેને ક્રોધ કહો છો તે ખરેખર ક્રોધ નથી, પુણ્યપ્રકોપ છે. લોભ, લાલસા કે કામના પર આઘાત થતાં જે પ્રગટ થાય તે ક્રોધ છે; આપનો પ્રકોપ તો જીવમાત્ર પ્રત્યેની પ્રીતિમાંથી પેદા થયેલો છે. તેથી તે પવિત્ર છે. એવા પવિત્ર આવેગમાંથી જન્મેલો આ શ્લોક કદી પણ આપને અપજશ દેનારો નહિ થાય, પણ મહાજશ દેનારો થશે. આપે કેવો મજાનો છંદ રચ્યો છે ! વીણા, મૃદંગ, વાંસળીના વાદનની સાથે હાથના અભિનયપૂર્વક ગાઈ શકાય એવો સરસ આ છંદ છે. અને છતાં કેવો સરળ છે ! આપનું જ વચન છે કે સદવસ્તુની ઉત્પત્તિ ખરાબ પરિણામને આણનારી કદાપિ હોઈ શકે નહિ !’
‘ખરું કહ્યું, તાત !’ ઋષિએ કહ્યું.
પછી વાલ્મીકિ ઋષિ તમસા નદીમાં સ્નાન કરી આશ્રમમાં આવવા નીકળ્યા. તેમનો શિષ્ય ભરદ્વાજ, જળ ભરેલો કળશ લઈ તેમની પાછળ ચાલ્યો.

આશ્રમમાં આવ્યા પછી વાલ્મીકિ વિચાર કરવા લાગ્ય કે ક્રોધમાંથી પેદા થયેલો આ નવો છંદ અપજશને બદલે જશને દેનારો કેવી રીતે બને ? છેવટે તેમણે એ છંદમાં એક કાવ્ય લખવાનો સંકલ્પ કર્યો. પણ કાવ્ય કોનું લખવું ? કાવ્ય લખવું તો એવાનું લખવું કે જેનામાં તમામ શુભ ગુણો હોય, જે પરાક્રમી હોય, સત્યવક્તા હોય, દુ:ખમાં પણ લીધો ટેક છોડે નહિ તેવો હોય, પ્રાણીમાત્રનું હિત કરનારો હોય, લોકોમાં યશસ્વી હોય, ઈર્ષ્યા અને ક્રોધરહિત હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળો હોય. ઋષિને ખાતરી થઈ કે અયોધ્યાપતિ રામ સિવાય આવો ધીર, વીર ને પરાક્રમી બીજો કોઈ પુરુષ નથી. આથી એમણે શ્રીરામની કથા લખવાનો નિશ્ચય કર્યો. ને તે લખી. એ કથાનું નામ રામાયણ.

(નોંધ : વાલ્મીકિએ લખેલી રામકથાને ‘રામાયણ’ કહે છે. આજે જગતભરના શ્રેષ્ઠ કાવ્યગ્રંથોમાં એની ગણતરી થાય છે, ને વાલ્મીકિ ઋષિ જગતના એક મહાકવિ તરીકે માન પામે છે. વાલ્મીકિકૃત રામાયણ પરથી હિંદીમાં, ભક્તકવિ શ્રી તુલસીદાસે ‘શ્રીરામચરિતમાનસ’ ગ્રંથ લખ્યો છે, જે ‘તુલસી રામાયણ’ નામે પ્રસિદ્ધ છે. હિંદી ભાષાનું તે પ્રથમ પંક્તિનું મહાકાવ્ય ગણાય છે ને સાંગોપાંગ ભક્તિરસથી ભરપૂર છે. બંગાળીમાં તેવું કૃત્તિવાસકૃત રામાયણ છે, ને ગુજરાતીમાં કવિ ગિરધરકૃત રામાયણ છે. વાલ્મીકિએ જે નવો છંદ રચ્યો તેને અનુષ્ટુપ કહે છે. સંસ્કૃત કવિઓએ એ છંદમાં અનેક મહાકાવ્યો લખ્યાં છે જેમ કે શ્રીમદ ભગવદ ગીતા, ભાગવત અને મહાભારત પણ અનુષ્ટુપ છંદમાં છે. સહેલાઈથી કંઠે રમવા માંડે એવો મધુર એ છંદ છે.)

[2] ત્રિજટ બ્રાહ્મણ

અયોધ્યા નગરીમાં ત્રિજટ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અતિ ગરીબ હતો; તેની મૂડીમાં માત્ર કોશ, કોદાળી ને પાવડો એ ત્રણ વાનાં હતાં. તે લઈને તે જંગલમાં જતો, ને કંદમૂળ, લાકડાં વગેરે લઈ આવતો, ને જેમ તેમ પોતાની સ્ત્રી તથા બાળકોનું પૂરું કરતો.

એક સવારે તે જંગલમાંથી કંદમૂળ લઈને ઘેર આવ્યો ત્યારે તેની સ્ત્રીએ કહ્યું :
‘તમે કંઈ સાંભળ્યું ?’
‘શું ?’ ત્રિજટે કહ્યું.
‘આજે રામચંદ્રજી વનમાં જાય છે.’
‘શું ? રામચંદ્રજી વનમાં જાય છે ? અરે જા, આજે તો એમનો રાજ્યાભિષેક થવાનો છે.’ ત્રિજટે કહ્યું.
‘થવાનો હતો, પણ હવે તો એમની જગાએ કુંવર ભરતનો અભિષેક થશે. રાણી કૈકયીને મહારાજા દશરથે એવું વચન આપ્યું છે.’ બ્રાહ્મણીએ કહ્યું.
‘શું વચન આપ્યું છે ?’
‘એક વાર દેવદાનવના યુદ્ધમાં મહારાજા દશરથ લડવા ગયેલા ત્યારે રાણી કૈકેયી તેમની સાથે હતી. તેણે તેમને લડવામાં ખૂબ મદદ કરેલી, તેથી ખુશ થઈ મહારાજાએ તેને બે વરદાન માગવાનું કહેલું તે વરદાન કૈકેયીએ હમણાં માગ્યાં !’
‘અહોહો !’ હસીને ત્રિજટે કહ્યું : ‘રાજાએ રાણીને વરદાન માગવાનું કહ્યું, ને રાણીએ માગ્યાં – એવું તો રોજ બનતું હશે ! રાજા માગ્યાં વરદાન નહિ આપે તો બીજું કોણ આપશે ?’
‘પણ રાણીએ વરદાન એવું માગ્યું કે રામને ચૌદ વરસ વનમાં મોકલો. ને મારા ભરતને ગાદીએ બેસાડો !’
‘હેં, શું કહે છે ? રામ જેવા વનમાં જશે તો જનમાં કોણ રહેશે ? આ તું શું બોલે છે ? કંઈ સાંભળવામાં તારી ભૂલ થઈ લાગે છે.’ ત્રિજટે કહ્યું.
‘ના, ભૂલ નથી થઈ. રામજીની સાથે સીતાજી ને લક્ષ્મણજી પણ વનમાં જવાનાં છે.’
‘ત્યારે તો સાવ ખોટું ! રાજા દશરથ આવું વચન આપે જ નહિ.’
‘પણ એમાં દશરથજી શું કરે ? રામ વનમાં જવા તૈયાર થયા, એટલે સીતાજી કહે, હું તમારી છાયા; તમારી સાથે જ આવવાની; ને લક્ષ્મણજી કહે, તમે મારા વડીલ, હું તમારી સેવા કરવા આવવાનો ! બોલો, પછી શું થાય ?’

‘હજી મારા માન્યામાં નથી આવતું.’ ત્રિજટે કહ્યું. ‘દશરથજી વગરવાંકે રામને વનવાસ આપે અને કોઈ એનો વિરોધ ન કરે એવું કેમ બને ?’
બ્રાહ્મણીએ કહ્યું : ‘લક્ષ્મણજી ખૂબ કોપેલા. કહે કે ગમે તેવો મોટો વડીલ હોય કે ગુરુ હોય, પણ અન્યાય કરે તો એને સજા થવી જ જોઈએ. રાજા દશરથને કેદ કરી કે યુદ્ધ કરીને પણ રામને ગાદીએ બેસાડવા જોઈએ. પણ રામ કહે કે પિતાની આજ્ઞા પાળવી એ જ પુત્રનો ધર્મ છે. કોઈ પણ ભોગે હું એ આજ્ઞા પાળવાનો.’ ‘ધન્ય છે રામને !’ ત્રિજટ બોલી ઊઠ્યો.

બ્રાહ્મણીએ પોતાની વાત આગળ ચલાવી : ‘હમણાં જ રામચંદ્રે ગુરુ વસિષ્ઠજીના પુત્ર સુયજ્ઞને તેડાવ્યો ને પોતાનાં તમામ ઘરેણાં અંગ પરથી ઉતારી એને ભેટ દઈ દીધાં. સીતાજીએ પણ પોતાનાં ઘરેણાં સુયજ્ઞની પત્નીને આપી દીધાં. પોતાનો પલંગ સુદ્ધાં દઈ દીધો ! હવે રામ ગાયો, ઘોડા, હાથી, ઊંટ, ભેંસો, ધન, ધાન, સોનુંરૂપું વગેરે પોતાની તમામ મિલકત બહાર કઢાવી બ્રાહ્મણોને દાનમાં આપવા બેઠા છે.’ બ્રાહ્મણીએ કહ્યું. ત્રિજટ મૂંગો મૂંગો સાંભળી રહ્યો.
બ્રાહ્મણીએ કહ્યું : ‘તમે મારા પતિ છો, પૂજ્ય છો. તમને બહુ બહુ તો હું પ્રાર્થના કરી શકું. તો મારી એક પ્રાર્થના માની, અત્યારે રામચંદ્રની પાસે દાન લેવા જાઓ !’

ત્રિજટને જાણે કોઈએ ચાબુક માર્યો. તે ચમકીને બોલ્યો : ‘ઘરડો થયો છું, પણ હજી ભાંગી પડ્યો નથી. કોદાળી-પાવડો ચલાવવા જેટલું મારા હાથમાં જોર છે. હું જાતમહેનતથી કમાઈ લાવું છું, તેટલાથી શું ઘરનું પૂરું નથી થતું ? વળી, દાન લેવાનો અધિકાર જ્ઞાની તપસ્વી બ્રાહ્મણોનો છે. મને તો કશું નથી આવડતું. હું ત્યાં કેવી રીતે જાઉં ?’
‘ભલે તો, પણ રામનાં છેલ્લી વારનાં દર્શન કરવા તો જાઓ ! મનેય દર્શનનું મન છે !’ બ્રાહ્મણીએ કહ્યું.
‘છેલ્લી વારનાં કહેતી હો તો નથી જવું. રામને શું તારે વનમાંથી પાછા નથી આવવા દેવા ?’ ત્રિજટે કહ્યું.
બ્રાહ્મણીએ કાને હાથ દીધા. તે જીભ કાઢી બોલી : ‘એવું બોલશો મા ! રામ ઘણું જીવો ! પણ હું તો એટલા માટે કહું છું કે ચૌદ વરસ પછી રામચંદ્ર પાછા આવે ત્યારે આપણે જીવતાં હશું ખરાં ?’
‘ઓહ… ચૌદ વરસ !’ બોલતાં ત્રિજટનો અવાજ ફાટી ગયો.

ફાટેલું વલ્કલ ઓઢી લઈ, હાથમાં લાકડી લઈ, ત્રિજટ પોતાની પત્ની અને બાળકોને લઈને રામનાં દર્શન કરવા ગયો. એનો વેશ આવો કંગાલ હતો, પણ એના ચહેરા પર નૂર હતું. તે સીધો રાજમહેલમાં પેઠો – કોઈએ એને ટોક્યો નહિ. અંત:પુરમાં જવાના પાંચમા દરવાજા સુધી તે પહોંચી ગયો. ત્યાં લક્ષ્મણની સાથે રામ ઊભા હતા. તેમની બાજુમાં પર્વત જેવડો મોટો દ્રવ્યનો ઢગલો હતો. એકેએક બ્રાહ્મણોને દાન અપાતું હતું, ને બ્રાહ્મણો આશીર્વાદ ઉચ્ચારતા દાન દેતા હતા. ત્રિજટ એ જોતો એક ખૂણે, પત્ની અને બાળકોને લઈને ઊભો. એમ કરતાં રામની એના ઉપર નજર પડી. એમણે એને પાસે બોલાવ્યો ને કહ્યું : ‘બોલો, શું આપું ?’

ત્રિજટ મૂંઝવણમાં પડી ગયો. થોડી વાર રહી તે બોલ્યો : ‘હજી હું ઘરડો નથી થયો. મારા હાથપગ ભાંગી નથી પડ્યા, હજી કોશ, કોદાળી ને પાવડો ચલાવી શકું છું.’
રામને આ બ્રાહ્મણની નિસ્પૃહતા જોઈ આનંદ થયો. તેમણે વિનોદમાં કહ્યું : ‘એમ ! તમારા કાંડામાં એટલું જોર છે ? તો આ તમારા હાથમાંની લાકડી વીંઝીને ફેંકો, એ કેટલે દૂર જાય છે, તે જોઈએ.’
ત્રિજટે તરત જ ફાટેલા વલ્કલથી કેડ બાંધી, લાકડી વીંઝીને જોરથી ફેંકી. દૂર ગાયોની કોઢ હતી ત્યાં જઈને એ પડી. વૃદ્ધ બ્રાહ્મણનું બાહુબળ જોઈ રામચંદ્ર ખુશ થઈ ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું : ‘એ કોઢમાંની સઘળી ગાયો બ્રાહ્મણને ઘેર પહોંચાડી દો.’ પછી તેમણે ત્રિજટને કહ્યું : ‘મેં તમારું બળ જોવા, તમારી પાસે લાકડી ફેંકાવીને તમારી મજાક કરી છે, માટે મારો એ અપરાધ ક્ષમા કરો ! અને, આ ગાયો ઉપરાંત બીજું પણ કંઈક મારી પાસેથી માગી લો !’

ત્રિજટ ક્ષોભ પામી ગયો. તેણે કહ્યું : ‘ના, ના બીજું કશું ન જોઈએ. આટલું ઘણું છે.’ આમ કહીને રામને અનેક આશીર્વાદો આપતો તે પોતના ઘર તરફ વળ્યો. સંતોષી ત્રિજટને રામ જતો જોઈ રહ્યા, ને બોલ્યા : ‘આવા સંતોષી અને અપરિગ્રહી બ્રાહ્મણના ઘરમાં જઈને મારું ધન ધન્ય થઈ ગયું !’

યૂઁ ન રૂઠો મુઝસે

યૂઁ ન રૂઠો મુઝસે દિલ સહમ સા જાતા હૈં !

હર પલ મેં તેરા હી તો ખ્યાલ આતા હૈં !!

દિલ તો મેરા સિર્ફ સાંસે લેતા હૈં !

લેકિન જિંદગી તો યે તુઝે બતાતા હૈં !!

હાથોં કે લકીર પર

હાથોં કે લકીર પર એતવાર કરલેના !

ભરોસા હો તો હર હદોં કો પાર કરલેના !!

ખોના ઔર પાના તો નશીબ કા ખેલ હૈં !

દિલ જિસે અપનાલે ઉસી કે પ્યાર કર લેના !!

દિલ જો ડૂબા

દિલ જો ડૂબા આશા કે ગમ આઁખ મેં મચલ ગએ !

એક ચિરાગ ક્યા બુઝા સૌ ચિરાગ જલ ગએ !!

મેરી ઔર ઉનકી રાહ બસ ઇતની દેર એક થી !

દો કદમ ચલે હી થે કી રાસ્તા બદલ ગએ !!

આકાશ કે તારોં મેં

આકાશ કે તારોં મેં ખોયા હૈં જહાઁ સારા !

લગતા હૈં પ્યારા એક – એક તારા !!

ઇન તારોં મેં સબસે પ્યારા હૈં એક સિતારા !

જો ઇસ વક્ત પઢ રહા હૈં બ્લૉગ હમારા !!

અપને આગાજ઼ સે

અપને આગાજ઼ સે આજ તક જિંદગી !

તેરી હી યાદ મેં ગુમ રહી ………

ફિર ભી ન જાને ક્યોં યે એહ્સાહ હૈં !

જૈસે ચાહત મેરી કમ રહી ……..

Thursday, September 11, 2008

ચાઁદ કે લિએ

ચાઁદ કે લિએ સિતારે હજાર હૈં !

મગર સિતારોં કે લિએ ચાઁદ એક હૈં !!

ઉસી તરહ આપકે લિએ હોગેં હજારો !

મગર હમારે લિએ આપ સિર્ફ એક હૈં !!

By;Prashant

Wednesday, August 6, 2008

ના સમઝા મેરી

ના સમઝા મેરી મોહબ્બત કો તુમને !

ના સમઝી ગઈ તેરી વફા મુઝસે !!

ગિલા ના કિયા થા કભી ભી હમને !

અબ ક્યા કરેગે સિકાયત તુઝસે !!

આંસૂ સે પલકે

આંસૂ સે પલકે ભીંગા લેતા થા !

યાદ તેરી આતી થી તો રો લેતા થા !!

સોચા થા કી ભુલા દૂઁ તુઝકો મગર !

હર બાર યે ફૈસલા બદલ લેતા થા !!

હર વક્ત મુસ્કુરાના

હર વક્ત મુસ્કુરાના ફિદરત હૈં હમારી !

આપ યૂઁ હી ખુશ રહે હસરત હૈં હમારી !!

આપકો હમ યાદ આયે યા ના આયે !

આપકો યાદ કરના આદત હૈં હમારી !!

હમ વો નહીં

હમ વો નહીં કી ભૂલ જાયા કરતે હૈં !

હમ વો નહીં જો નિભાયા કરતે હૈં !!

દૂર રહકર મિલના સાયદ મુસ્કિલ હો !

પર યાદ કરકે સાંસો મેં બસ જાયા કરતે હૈં !!

ગરમીથી પરેશાન છો ?

ઉનાળો આવતા તાપમાનમાં ફેરફારની સાથે જ શરીર પર પણ તેની અસર જોવા મળે છે. ઘરની બહાર નીકળતા એવું લાગે છે જાણે આગમાં ચાલવાની કોઈ સજા આપી રહ્યું છે. પ્રત્યેક પળે એવુ લાગે કે પાણીની અંદર જઈને બેસી જઈએ અથવા તો માટલુ ભરીને પાણી પી જઈએ. ગરમીથી બચવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. ચાલો આજે અમે તમને બતાવીએ કે ગરમીથી તમારા શરીરને કેવી રીતે બચાવશો.

કૂદરતે દરેક ઋતુને અલગ બનાવી છે, પણ સાથે સાથે તે ઋતુને અનુરૂપ કેટલીય લાભદાયી વસ્તુઓ પણ આપણને આપી છે. જેવી રીતે ઠંડીમાં આપણા શરીરને ગરમી મળે તે માટે આપણે ગરિષ્ઠ ખોરાક અને ગરમી આપનારા ફળ અને શાકભાજી આપ્યા છે તેવી જ રીતે ગરમીથી બચવા માટે પણ ઘણાં બઘાં રસીલા ફળ જેવા કે મોસંબી, નારંગી, તરબૂચ, શક્કર ટેટી, કાકડી, દ્રાક્ષ, લીંબુ, નાળીયેર વગેરે આપેલા છે જેને ખાવાથી શરીરને ઠંડક મળે છે.

આ બધા શાકભાજી અને ફળ ન તો ફક્ત શરીરમાં થયેલી પાણીને કમી દૂર કરે છે પણ જરુરી ખનીજ પદાર્થ પણ પૂરા પાડે છે. આ બઘા પદાર્થ એવા છે કે તેનાથી ત્‍વચા પણ સુંદર થાય છે. આને તમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

- સવારે અગીયારથી ચાર વાગ્યા સુઘી સૂર્યના કિરણો વઘુ તીવ્ર હોવાથી તે સમય દરમિયાન બહાર જવાનુ ટાળો.

- બહાર જવુ હોય તો હંમેશા સન ગ્લાસ, સમરકોટ આદિ પહેરીને નીકળો.

- ગ્લુકોઝવાળુ પાણી હંમેશા સાથે રાખો.

- સવાર સાંજ કસરત કરો

જીવન બદ્લો
પોતાની જાતને બદ્લો વ્યવસ્થા આપો આપ બદલાઇ જશે આ વાચવામા બહુ સારુ લાગ છે।
પરતુ એને અનુસરવાનુ કહેવામા આવે તો બહુ મુશ્કેલ લાગશે કમળ કાદવમા ખીલે શે
પાણ ડાઘ વિના રહે શે તો પશી ભ્રસ્ટ થવાથી કેમ નો બચી શકાય ચોરી કરી કે ખરાબ રસ્તે જઇ રુપિયા
ભેગા કરિ પોતાના ઘર બાળકો માટે એમના ભણતર પાશળ ખચિ ને એમના મુળ નબળા જ રહેશે
આ બદલાઇ પણ પોતાના વિચારોને બદલો એ માટે કોઇકે તો આગળ અવવુ પાડશે
તો એ પહેલ તમારાથિ જ થાય તો કેવુ ? તમારો ઇરાદો મજબુત હસેતો
થોડા ટાઇમમા અનેક લોકો આપો આપ તમારિ સાથે હશે
તો કરો સરુ વાત આજ થિ

હવે તમારે ગુજરાતી સોફટવેર ની જરુર નથિ તમારુ કોમ્પુટર જાતે ગુજરાતી બનાવો ૧૦ મિનીટ મા
 
તમારુ કોમ્પુટર ગુજરાતી બનાવો
 
 
 
અહિથી ગુજરાતી emi-ડાઉનલોડ કરો  
કનટ્રોલ પેનલ જાવ region
al&langwage પર ક્લિક કરો langwage tab clik & clik to detail menu add key board in gujarati langwage
 
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ઈન્ડીક IME નો ઉપયોગ
માઈક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૩ સ્યુટમાં ઈન્ડીક ભાષાઓમાં ટાઈપ કરવાને ટેકો અપાયેલો હોવાથી, જે ભારતીય ભાષાઓને ટેકો અપાયો છે, તેમાંથી કોઈ પણ ભાષા દ્વારા યુઝર ટાઈપ કરી શકે છે. અત્યારે માઈક્રોસોફ્ટ ૨૦૦૩ દ્વારા જેનો ઉપયોગ શક્ય છે, તે ભાષાઓ છે, હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ અને બંગાળી. કોઈ પણ ભારતીય લિપિની મુખ્ય ખાસિયત હોય છે તેનાં જટિલ અક્ષરો અને ચિહ્નો, અને તેને ઈન્ડીક IME વડે, એટલે કે ઈન્પુટ મેથડ એડીટર વડે ટાઈપ કરવાની પધ્ધતિ એકસરખી હોય છે.
ઈન્પુટ મેથડ એડીટર (જેને ઈન્પુટ મેથડ એન્વાયર્મેન્ટ પણ કહેવાય છે), એ એક એવો પ્રોગ્રામ છે, અથવા તો એક ઓપરેટીન્ગ સિસ્ટમ કોમ્પોનન્ટ છે, કે જેના દ્વારા કમ્પ્યુટર યુઝર્સ સામાન્ય પાશ્ચાત્ય કીબોર્ડ વાપરીને જ આ જટિલ અક્ષરો અને ચિહ્નો ટાઈપ કરી શકે છે. (જાપાનીઝ, ચાઈનીઝ, તિબેટીઅન અને કોરીઅન અક્ષરો પણ ઈન્ડીક અક્ષરો જેવાં જ જટિલ છે.)
જો યુઝરને હિન્દી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તમિલ કે બંગાળી જેવી ભારતીય ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે માટે IME, એ માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોડક્ટ્સના ક્ષેત્રના કાર્યોમાંનું એક મહત્વનું કોમ્પોનન્ટ છે. માઈક્રોસોફ્ટ ઓફિસમાં કામ કરનારા કોઈ પણ યુઝરને આમાંની કોઈ પણ ભાષામાં ટાઈપ કરવું હોય, તો તે તેમને ક્યાં તો માઈક્રોસોફ્ટ ઓફિસની CD ઉપર મળશે અથવા તો માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા પોર્ટલના એન્ડ-યુઝર્સ (End users) વિભાગમાંની ડાઉનલોડ લીન્ક દ્વારા મળશે.
અન્ય ભારતીય ભાષાઓની સરખામણીમાં ગુજરાતી હજી તરુણ હોવાં છતાં, તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. દુનિયામાં જુદી જુદી જગ્યાએ થઈને, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતી-ભાષીઓની સંખ્યા ૫ કરોડથી પણ વધારે છે. કમ્પ્યુટર પર વિન્ડોઝ XP પ્લેટફોર્મ ઉપર, ગુજરાતીમાં ઓફિસ-બેઝ્ડ કાર્યો ચાલુ કરવા માટે, નીચે જણાવેલી સરળ રીત અનુસરો :

  1. IME ના શક્ય ઉપયોગ માટે કમ્પ્યુટર પર ગુજરાતી IME ને આપવામાં આવેલો ‘સપોર્ટ’, એટલે કે આધાર, ચાલુ કરાયેલો હોવો જોઈએ. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને ‘રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ’ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેનાથી ટેબ-કી દ્વારા ત્રણ વિકલ્પ મળશે: રીજીયનલ ઓપ્શન્સ, લેન્ગવેજ અને એડવાન્સ્ડ. તેમાંના લેન્ગવેજ (Languages) ટેબને પસંદગી આપો. હવે એક ખાના આકારમાં ‘ઈન્સ્ટોલ ફાઈલ્સ ફોર કોમ્પ્લેક્ષ સ્ક્રીપ્ટ્સ એન્ડ લેફ્ટ-ટુ-રાઈટ લેન્ગવેજીસ (ઈન્ક્લુડીન્ગ થાઈ)’ લખેલું હોય, ત્યાં ખરાની નિશાની કરો અને પછી ‘એપ્લાય’ ઉપર ક્લીક કરો. હવે વિન્ડોઝ XP ની CD મૂકો અને બાકીનું સંચાલન પૂરું કરો.
  2. ગુજરાતી IME ની ‘સેટ-અપ’ ફાઈલ ચલાવવી અને કમ્પ્યુટરને ‘રીસ્ટાર્ટ’ કરવું એટલે કે ફરીથી ચાલુ કરવું.
  3. હવે પછી જે ભાષાની જરૂર હોય, તેને માટે કીબોર્ડના લેઆઉટને તૈયાર કરવાનું રહે છે. યુઝરે ‘કન્ટ્રોલ પેનલ’માં જઈને રીજીયનલ લેન્ગવેજ ઓપ્શન્સ નામના બટન પર ક્લીક કરવાનું હોય છે. તેમાંના જે ત્રણ ટેબ દેખાય છે, તેમાંથી લેન્ગવેજ ટેબને પસંદગી આપો. ત્યાર પછી ટેક્સ્ટ સર્વિસ અને ઈન્પુટ લેન્ગવેજ વિભાગમાંથી ‘ડીટેલ…’ દર્શાવતા બટન પર ક્લીક કરો. આ બટન ક્લીક કરીને, ઈન્પુટ લેન્ગવેજ તરીકે ગુજરાતીને પસંદ કરો અને કીબોર્ડ તરીકે ગુજરાતી ઉમેરો. હવે પસંદગી માટે ઉપલબ્ધ વિકલ્પોમાંથી ઈન્ડીક IME (V5.1) ને પસંદ કરો.
  4. એકવાર ઈન્સ્ટોલેશન પૂરું થઈ જાય, પછી વર્ડપેડ કે નોટપેડ, કે પછી ઓફિસની કોઈ પણ એપ્લીકેશન ચાલુ કરો. હવે સ્ક્રીન પરની નીચેના પટ્ટા ઉપરના વિન્ડોઝ ટાસ્ક-બારમાં, જમણે છેડે રહેલા લેન્ગવેજ ઈન્ડીકેટર ઉપર ક્લીક કરો, અને તેમાંથી ખુલતા નાનકડા મેન્યુમાંથી ‘ઈન્ડીક ઈન્ડીક IME (V5.1)’ ને પસંદ કરો.
  5. હવે ગુજરાતીમાં ટાઈપ કરવા માટે તમારું કમ્પ્યુટર તૈયાર છે.
ગુજરાતીનું ઈન્ડીક IME 1, પાંચ જાતના કીબોર્ડ સાથે આવે છે.
1. ગુજરાતી ટ્રાન્સલીટરેશન:
ફોનેટીક એટલે કે ધ્વન્યાત્મક રીતે ટાઈપ કરવાથી, યુઝર તેનું લખાણ સામાન્ય અંગ્રેજી કીબોર્ડ વાપરીને રોમન લિપિમાં ટાઈપ કરી શકે છે, અને તરત જ તેનું ટ્રાન્સલીટરેશન દ્વારા ગુજરાતી લિપિમાં રૂપાંતર થઈ જાય છે. આનો સંબંધ ધ્વન્યાત્મક પધ્ધતિનાં તર્ક સાથે હોય છે અને શબ્દ જે રીતે બોલાતો હોય, તે રીતે ટાઈપ કરવાથી આ બહુ અસરકારક રહે છે.
2. ગુજરાતી ટાઈપરાઈટર:
ટાઈપીંગ માટે વપરાતું આ એક બીજું કીબોર્ડ છે. ગુજરાતી ટાઈપરાઈટર કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
3. ગુજરાતી ઈન્સ્ક્રીપ્ટ:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે, જ્યાં યુઝર મૂળ અક્ષરોને એક શ્રેણીમાં ટાઈપ કરે છે અને એક ખાસ તર્ક દ્વારા નક્કી થાય છે કે તેમાંનાં કયાં અક્ષરોને જોડવાં અને ગોઠવવાં, કે જેથી glyph ની રચના થાય.
4. ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી ગોદરેજ ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
5. ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા:
આ એક એવું ગુજરાતી કીબોર્ડ છે કે જેમાં ગુજરાતી રેમીન્ગટન ઈન્ડીકા કીબોર્ડના નકશા પ્રમાણે ટાઈપ કરી શકાય છે.
6. ગુજરાતી સ્પેશીયલ કેરેક્ટર:
આ કીબોર્ડમાં ગુજરાતીમાં વપરાતા ખાસ સ્પેશીયલ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી IME દ્વારા મળતા આ જુદા જુદા ફીચર્સને લીધે, યુઝર માઈક્રોસોફ્ટ ઓફિસના ઉપયોગથી ડૉક્યુમેન્ટ્સમાં એટલે કે દસ્તાવેજમાં, ગુજરાતીમાં ટાઈપની કોઈ પણ રીત વાપરીને બહુ સરળતાથી ટાઈપ કરી શકે છે.
ગુજરાતી IME માં ટાઈપ કરવાના કેટલાક મુદ્દા છે. ઈન્ડીક લિપિની જટિલતા અને તે તરફ ચાલુ રહેલો વિકાસ, તે બંન્ને જોતાં કેટલીક સાવચેતી જરૂરી છે અને IME નો ઉપયોગ કરવા માટે કેટલાક મુદ્દા યાદ રાખવા જરૂરી છે.

  1. માઈક્રોસોફ્ટ એક્સેલમાં IME વાપરતી વખતે, લખાણ પછી સ્પેસ-બાર, એન્ટર-કી, કે ટેબ-કી દબાવ્યા પછી જ લખાણને જોઈ શકાય છે.
  2. જ્યારે જાતે બનાવેલા વર્ડલિસ્ટની ખુલેલી વિન્ડો (બારી) બંધ થાય, પછી કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એક નાની વિન્ડો ખુલ્લી રહેશે.
  3. માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજ અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના માઈક્રોસોફ્ટ કમ્પોઝ ના ઓપ્શનમાં જો ગુજરાતી લખાણ બહુ ઝડપથી ટાઈપ કરવામાં આવે, તો પ્રોગ્રામ ‘ક્રેશ’ થઈ શકે છે એટલે કે અટકી શકે છે. તેથી, ટાઈપીંગની ઝડપ સામાન્ય રાખવી પડશે.
  4. માઈક્રોસોફ્ટ એક્સેલમાં ગુજરાતી લિપિ વાપરવાથી પ્રોગ્રામ ગમે ત્યારે ‘ક્રેશ’ થવાની શક્યતા ઘણી રહેલી છે. તેથી, ડેટાનો વારંવાર સંગ્રહ કરવો જોઈએ.
  5. માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML મેઈલ ઓપ્શનમાં ગુજરાતી લિપિને અમલમાં મૂકવાથી, કામગીરી થોડી ધીમી થઈ જાય છે.
  6. અંગ્રેજી કીબોર્ડ કે બીજા કોઈ પણ IME માં કીબોર્ડ બદલવા વખતે, ટાઈપ થયેલો છેલ્લો શબ્દ જો નહીં સચવાયો હોય, તો તેને ગુમાવવો પડશે.
  7. માઈક્રોસોફ્ટ ફ્રન્ટ પેજમાં, અથવા માઈક્રોસોફ્ટ આઉટલુકના HTML કમ્પોઝ ઓપ્શનમાં, નવી લાઈન ઉમેરવા માટે ‘એન્ટર-કી’ને બે વખત દબાવવી પડશે.
  8. જો કોઈ પણ લખાણ સચવાયા વગર (એટલે કે, સ્પેસ-બાર, એન્ટર-કી કે ટેબ-કી દબાવ્યા વગર), એરો-કી દબાવી હશે, તો તેની અસર મેળવવા માટે દરેક કી, બે વખત દબાવવી પડશે. જો લખાણ સચવાયેલું હશે, તો બધી કી સહેલાઈથી કામ કરશે.
  9. જે ગુજરાતી અક્ષરો “શ્રુતિ” ફોન્ટમાં ઉપલબ્ધ ન હોય, તે ચોરસ બ્લોક જેવાં દેખાશે.
  10. સ્વસ્તિક જેવાં ચિહ્નો, યુનીકોડ ની ખાસયિતમાં નથી.
  11. માઈક્રોસોફ્ટ એક્સેલમાં ડેટા ટાઈપ કરવા માટે જો ‘વર્ચ્યુઅલ કીબોર્ડ’નો ઉપયોગ કર્યો હશે, તો અણધારી ભૂલો આવી શકે છે.
 
go to right side langwage bar & click to gujarati translater & than langwage click english to gujarati
jay mataji = જય માતાજી બોલો અને ગુજરાતી લખો